Gujrati Garba Mataji Garba Tran Tali Garba

Sathiya Puravo Dhware Divda Pragtavo Raj  

Ambe Maa, Kalika Maa, Durga Maa, Mahakali Maa, Tudja Maa
Written by Great Gujju
સાથિયા પુરાવો દ્વારે, 
દીવડા પ્રગટાવો રાજ   
આજ મારે આંગણે 
પધારજો માં પાવાવાડી   
જય અંબે – જય અંબે, 
અંબે જય – જય અંબે   / (2)   

 

વાંઝિયા નું મેણું ટાળી, રમવા રાજ કુમાર દે, 
માં ખોળા નો ખૂંદનાર દે,  
કુંવારી કન્યા ને માડી, મન ગમતો ભરથાર દે, 
માં પ્રીતમ જી નો પ્યાર દે,  
નિર્ધન ને ધન – ધાન આપે, 
રાખો માડી સૌની લાજ   
આજ મારે આંગણે પધારજો માં પાવાવાડી   
જય અંબે – જય અંબે, અંબે જય – જય અંબે   
સાથિયા પુરાવો દ્વારે,……     

 

કુંમ – કુંમ પગલાં ભરશે માડી, 
સાતે પૈઢી તરસે માડી, સાતે પૈઢી તરસે,  
આદ્યશક્તિ માં પાવાવાડી, 
જનમ જનમ ની હરશે પીડા, 
જનમ જનમ ની હરશે  
દઈ – દઈ તાળી ગાવો આજ, 
વાજિંત્રો વગડાવો આજ  
આજ મારે આંગણે પધારજો માં પાવાવાડી   
જય અંબે – જય અંબે, અંબે જય – જય અંબે  
સાથિયા પુરાવો દ્વારે,…………….  

Sathiya Puravo Dhware  
Divda Pragtavo Raj  
Aaj Mare Aagne 
Padharse Ma Pavavadi  
Jai Ambe – Jai Ambe 
Ambe Jai – Jai Ambe  ( 2 )   

 

Vanjiya Nu Menu Dadi  
Ramva Raj Kumar De  
Ma Khoda No Khund Naar De  
Kuvari Kanya Ne Madi  
Man Gamto Bharthar De  
Ma Pritam Ji No Piyar De  
Nirdhan Ne Dhan – Dhan Aape  
Rakho Madi Soav Ni Laaj  
Aaj Mare Aagne  
Padharjo Ma Pavavadi  
Jai Ambe Jai Ambe  
Ambe Jai – Jai Ambe  
Sathiya Puravo…..   

 

Kum – Kum Pagla Bharse Madi  
Sathe Petthi Tarse Madi  
Sate Petthi Tarse  
Aadhy Shakti Ma Pava Vadi  
Janam – Janam Ni Harshe Pida  
Janam – Janam Ni Harshe  
Dai – Dai Tadi Gavo Aaj  
Vajintro Vagdavo Aaj  
Aaj Mare Aagne  
Padharse Ma Pavavadi  
Jai Ambe – Jai Ambe  
Ambe Jai – Jai Ambe  
Sathiya Puravo…….  

About the author

Great Gujju

Leave a Comment