રચના :- ગોવિંદ સાકરિયા
એકે લાલ દરવાજે તંબુ
તોણિયા રે લોલ (2)
હે… અમદાવાદી નગરી
એને ફરતી કોટે કાંગરી (2)
અરે વહુ તમે ના જશો, જોવાને ત્યાં
બાદશો બડો મિજાજી
એકે લાલ દરવાજે તંબુ,…….
હે… માણેક ચોક ની મઢી,
ગુર્જરી જોવા હાલી (2)
હે… રાણી ના હાજી રે,
ગુર્જરી જોવા હાલી (2)
અરે વહુ તમે ના જશો, જોવાને ત્યાં
બાદશો બડો મિજાજી
એકે લાલ દરવાજે તંબુ,……
સીદી સેયદ ની જાડી,
ગુર્જરી જોવા હાલી (2)
કાંકરિયા નું પાણી,
ગુર્જરી જોવા હાલી (2)
અરે વહુ તમે ના જશો, જોવાને ત્યાં
બાદશો બડો મિજાજી
એકે લાલ દરવાજે તંબુ,……
Kavi :- Govind Sakriya
Aeke Lal Darvaje Tambu
Toniya Re Lol ( 2 )
He.. Amdavadi Nagri
Aene Farti Kote Kangri ( 2 )
Are Vahu Tame Na
Jasho Jovane Tiya
Badsho Bado Mijaji
Aeke Lal Darvaje Tambu……
He.. Manek Chok Ni Mathi
Gurjari Jova Hali ( 2 )
He.. Rani Na Haji Re
Gurjari Jova Hali ( 2 )
Are Vahu Tame Na Jasho Jovane Tiya
Badsho Bado Mijaji
Aeke Lal Darvaje Tambu…….