Garba Look Geet Gujrati Garba Tran Tali Garba

Rudi Sona Re Rupa Ni Heil  

Gujrati Garba, Look Garba, Dayro, Live Dayro
Written by Great Gujju
રુડી સોના રે રૂપાની હેલ, 
છેલ મને લાવી દે
હે… પાણી ભરવા જવું રે થઈ દેર, 
છેલ મને લાવી દે 
રુડી સોના રે….. 

 

માથે મૂકીને જયારે નીસરું હું ઘર થી,  
જો તું રહે ને ભલે ગામ  (2) 
આડ પાડોશી મારા છોને છરે રે,   
કોઈ નું ન મારે કામ,  (2)
હે… મારી હેલ નવી ઋત  ની રે, 
છેલ મને લાવી દે 
રુડી સોના રે…..

 

મોતી મઢેલ મારી મોંઘી ઇઢોણી,  
એકલી લઇ ને મારે જાવું છે પાણી  (2)
બિનતી કરું રે છેલા છગને રે વોંણી,  
નહી તો થાસે રે ભૂંડાં તારી વગોણી  (2) 
હે… મારી હેલ નવી ઋત ની રે, 
છેલ મને લાવી દે 
રુડી સોના રે…..  

Gujrati Garba. Gujrati Look Geet. Gujrati Garba. Anad Garba

Rudi Sona Re Rupa Ni Heil  
Chhel ManeLavi De  
He.. Pani Bharva Javu Re Tahi Der  
Chhe Mane Lavi De  
Rudi Sona Re……   

 

Mathe Muki Ne Jiyare
Nikdu Hu Ghar Thi  
Jo Tu Rahe Ne  
Bhale Gaam  ( 2 )  
Aad Padoshi Mara  
Chhone Chare Re  
Koi Nu Na Mare Kaam  ( 2 )  
He.. Mari Heil Navi Ruat Ni Re  
Chhe Mane Lavi De  
Rudi Sona Re……   

 

Moti Mathel Mari  
Monghi Indhoni  
Aekli Lai Ne Mare  
Javu Chhe Pani  ( 2 )  
Binti Karu Re Chhela  
Chhagne Re Voni  
Nahi To Thashe Re Bhunda  
Tari Vagoni  ( 2 )  
He.. Mari Hel Navi Ruat Ni Re  
Chhel Mane Lagi De  
Rudi Sona Re……  

About the author

Great Gujju

Leave a Comment