Garba Look Geet Gujrati Garba Tran Tali Garba

નવા નગર ની વહુ વારુ તારો ધુમટો મેલ 

Gujrati Garba, Gujrati Look Geet, Look Geet, Gujrati Song
Written by Great Gujju

રચના :- ઈન્દુલાલ ગાંધી 

 

નવા નગર ની વહુ વારુ તારો ધુમટો મેલ 
વળવાયું ની વચમાં જોને નીસરી નામણી નાગર વેલ 
હો… હે  જી તારો ઘૂમટો મેલ  / (2) 

 

આણંદ સાણદ પીંજર ઉઘડ્યા, 
સુરજ ના તાપે યે તાપીયા એ ઓગાણિયા, 
ચંપક વરણી ચારકલડી તારે ઉડવું છે, 
વંટોળિયા ની વીજળી તારા હૈયા ની હેતે રમતી રે, 
હો… હે જી તારો ઘૂમટો મેલ  / (2) 

 

વાયરે ચઢી ને ફૂલ રુમ – ઝુમતા,
વન વગડે વેરાતાં ફૂલડાં,
ફૂલડે રમતી ફોરમડી તારુ પડિયુ મેલ, 
સપના વેરી રમતી તારી નીંદર રાણી આવી રે 
હો… હે જી તારો ઘુમાડો મેલ  / (2) 

 

 

About the author

Great Gujju

Leave a Comment