Garba Look Geet Gujrati Garba shree krishna garba Tran Tali Garba

Mane Roopa Ni Zanzri Ghadav  

Gujrati Look Geet, Look Dayro, Look Geet, Gujrati Live Dayro, Dayro
Written by Great Gujju
મને રૂપા ની ઝાંઝરી ઘડાવ, 
ઓ વાલમ વરણાગી  (2)
એને મીના પાણી થી મઢાવ, 
ઓ વાલમ વરણાગી  (2) 

 

આભલા ભરેલી મને ઓઢણી આપવી દે  (2)
આભલા ની કોર માં મોરલો ચીતરાવી દે  (2)
હે… મારા કામઠા માં હાટયુ ઘડાવ ઓ, 
ઓ વાલમ વરણાગી 
મને રૂપા ની ઝાંઝરી…..

 

ઝીણી – ઝીણી પાઘડી ની નથણી ઘડાવી દે  (2)
ગુંથેલા કેશ માં દામણી સજાવી દે  (2)
હે… મારા ડોક ની ગાસડી બાંધવ, 
ઓ વાલમ વરણાગી 
મને રૂપા ની ઝાંઝરી……

 

રૂપા ઈંઢોણી ત્રાંબા ગરબો કોરવી દે  (2)
ગરબા માં મમતા થી દીવડો પ્રગટાવી દે  (2)
હે… ઢોલ ત્રાંસા ને શરણાઈ વગડાવ, ઓ 
વાલમ વરણાગી 
મને રૂપા ની ઝાંઝરી……  

 

 Mane Roopa Ni Zanzri Ghadav  
Oh.. Valam Varnagi  ( 2 )  
Aene Mina Pani Thi Mathav  
Oh.. Valam Varnagi  ( 2 )   

 

Aabhla Bhareli Mane  
Odhani Aapavi De  ( 2 )  
Aabhla Ni Kor Ma  
Morlo Chitravi De  ( 2 )  
He.. Mara Kamtha Ma Hatyu 
Ghadav Oh.. Valam Varnagi    
Mane Roopa Ni…….   

 

Zini – Zini Paghdi Ni  
Nathni Ghadavi De  ( 2 )  
Guthela Kesh Ma Damni  
Sajavi De  ( 2 )  
He.. Mara Dok Ni Gasdi 
Bandhav Oh Valam Varnagi 
Mane Roopa Ni…….  

 

  Roopa Indhoni Tramba  
Garbo Koravi De  ( 2 )  
Garba Ma Mamta Thi  
Divdo Pragtavi De  ( 2 )  
He.. Dhol Trasa Ne Sharnai  
Vagdav Oh Valam Varnagi  
Mane Roopa Ni…….  

About the author

Great Gujju

Leave a Comment