Gujrati Garba shree krishna garba Tran Tali Garba

Ghammar – Ghammar Maru Valonu Gaje

Garba, Bhajan, Lookgeet, Dayro Gujratigeet
Written by Great Gujju
ઘમ્મર – ઘમ્મર મારુ વલોણું, 
ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે 
મટુકી ફોડે મારા મહિડા ઢોળે, 
શ્યામ આવીને મારી મટુકી ફોડે  (2) 

 

જમુના ને કાંઠે હૂતો મોરલી વગાડું  (2)
મોરલી વગાડી તારા દલને રીઝાવું 
વાગી – વાગી મોરલી ને ભૂલી હૂતો ભાન, 
શ્યામ આવીને મારી મટુકી ફોડે 
ઘમ્મર – ઘમ્મર મારુ વલોણું……

 

એક – એક કાન ને એક – એક ગોપી  (2)
તોયે કાનુડા એ રાધા ને લોભી 
વનરાવન માં રાસ રચાવે મારો શ્યામ, 
શ્યામ આવી ને મારી મટુકી ફોડે 
ઘમ્મર – ઘમ્મર  મારુ વલોણું……  

 

Ghammar – Ghammar Maru Valonu  
Gaje Shyam Aavi Ne 
Mari Matuki Fode  
Matuki Fode Ne 
Mara Mahida Dhode  
Shyam Aavi Ne Mari 
Matuki Fode  ( 2 )   

 

Jamuna Ne Kathe Hu 
To Morli Vahadu  
Morli Vagadi Tara Dal Ne Rizavu  
Vagi – Vagi Morli Ne Bhuli Hu To Bhan  
Shyam Aavi Ne Mari Matuki Fode  
Ghammar -Ghammar Maru…….   

 

Ek – Ek Kan Ne Ek – Ek Gopi  ( 2 )  
Toye Kanuda Ae Radha Ne Lobhi  
Vanravan Ma Raas 
Rachave Maro Shyam  
Shyam Aavi Ne Mari 
Matuki Fode  ( 2 )  
Ghammar – Ghammar Maru…….  

About the author

Great Gujju

Leave a Comment