Chalti Garba Gujrati Garba Mataji Garba

ચકરડી – ભમરડી મારે ઘેર ઝાઝી રે

Jai Dasha Maa, Gujrati Garba, Minawada Wari Maa, Mataji, Garba
Written by Great Gujju
ચકરડી – ભમરડી મારે ઘેર ઝાઝી રે ભાવની માં 
ચકરડી નો રમનાર દેજો રે ભાવની માં  / (2) 

 

સાવરે રે સોના નું મારુ પારણું ભાવની માં  (2)
પારણાં નો પોઢ નાર દેજો રે ભાવની માં 
ચકરડી – ભમરડી મારે…………… 

 

લીપેલું – ગુંથેલું મારુ પારણું ભાવની માં  (2)
પગલી નો પોઢ નાર દેજો રે ભાવની માં 
ચકરડી – ભમરડી મારે…………… 

 

 

About the author

Great Gujju

Leave a Comment