શરદ પુનમ ની રાતડી રંગ ડોલરિયો (2)
માતાજી રમવા દો ને રંગ ડોલરિયો
રમી ભમી ને આવીયા રંગ ડોલરિયો
માતાજી જમવા દો ને રંગ ડોલરિયો
માતા યે પિરસી લાપસી રંગ ડોલરિયો
માયે પરીયે ઢળાવ્યાં ઘી ને રંગ ડોલરિયો
માતા યે ગુંથ્યા માથડાં રંગ ડોલરિયો
માતાયે ઘડયાં ઢોલિયા રંગ ડોલરિયો
ઓશીકે નાગરવેલ રે રંગ ડોલરિયો
શરદ પુનમ ની રાતડી રંગ ડોલરિયો
Sharad Punam Ni Ratdi Rang Dolariyo
Mataji Ramva Do Ne Rang Dolariyo
Rami Bhami Ne Aaviya Rang Dolariyo
Mataji Jamva Do Ne Rang Dolariyo
Mata Ye Pirsi Lapsi Rang Dolariyo
Maye Pariye Thadavya Ghee Ne Rang Dolariyo
Mata Ye Guthya Mathda Rang Dolariyo
Mataye Ghadya Tholiya Rang Dolariyo