Chalti Garba Gujrati Garba Mataji Garba

Amba Rame Jagdamba Rame…

Ambaji, Mataji, Ras Garba, Diwali Ben Bhil. Hemant Chuhan
Written by Great Gujju
અંબા રમે જગદંબા રમે, 
આરાસુર વાળી અંબા રમે  (2)
હે.. ખમકારા કરતી ખોડલ આવે, 
સાથે બેનડીયું લઈ આવે 
હે.. રાજપરા વાળી માડી રમે, 
આરાસુર વાળી અંબા રમે 

 

ચોટીલા થી ચામુંડ આવે, 
સાથે જોગણીયુ લઈ આવે  (2)
હે.. માડી પાચળ ના પળવાળી રમે, 
આરાસુર વાળી અંબા રમે 
અંબા રમે જગદંબા……  

 

અંબાજી થી અંબાજી આવે સાથે 
સરખી સહેલી લાવે  (2) 
હે.. માડી આશાપુરી ના ચોકે રમે, 
આરાસુર વાળી અંબા રમે 
અંબા રમે જગદંબા……  

 

 Amba Rame Jagdamba Rame  
Aarasur Vadi Amba Rame  ( 2 )   
He.. Khmkara Karti Khodal Aave  
Sathe Benadiyu Lay Aave   
He.. Rajpada Wadi Madi Rame, 
Aarasur Wadi Aamba Rame…   

 

Chotila Thi Chamund Aave  
Sathe Joganiyu Lay Aave  ( 2 )  
He.. Madi Pachad Na Pad Vadi Rame  
Aarasur Vadi Amba Rame….   

 

Ambaji Thi Ambaji Aave  
Sathe Joganiyu Lay Aave  ( 2 )  
He.. Madi Aashapuri Na Choke Rame  
Aarasur Vadi Rame…….  

About the author

Great Gujju

Leave a Comment