Garba Look Geet Gujrati Garba Gujrati Look Geet Gujrati Look Sangeet

Ho.. Ho.. Ho.. Aayo Fagan Aayo Re 

Holi, Fagan, Gujrati Look Geet, Baroda Garba, V V Nagar Garba
Written by Great Gujju
હો… હો… હો… આયો 
ફાગણ આયો રે  (2)
એ તો સુખ નો સંદેશો લાયો, 
લાયો રે લાયો, ફાગણ ફોરમતો આયો  

 

કેસૂડાં નો રંગ કેવો 
જીવન ભર ના જાય રે,
ફોરમ ફોરે મધ – મધ એને 
દશે દિશાયેં લાયો રે  (2)
ઓ… ઓ… ઓ… ઓ… 
હો.. હો.. હો.. હો..
તન મન મારું સાજન ઝંખે (2) 
અંગે રંગ લાયો રે…
હો… હો… હો… આયો ફાગણ આયો રે   

 

લાજ શરમ ને ઝેડે મૂકી, 
તનડું નાચે ચોક માં 
રંગ ચડ્યો છે મનડે મારે, 
સાજન મુઝ ને રોક માં  (2)
સોળ વરસ નું જોબન મારું (2) 
અંગે રંગ લાગ્યો રે…
હો… હો… હો… આયો ફાગણ આયો રે 
મનડાં કેરા મીત એવા 
પ્રાણ તણા પુલકિત રે 
પરમાણુ માં પ્રીત લાયો, 
જોબનિયાળા ગીત રે  (2)
અંગે અંગ હરખ છલકાયો (2) 
ઉર માં રંગ લાયો રે 
હો… હો… હો… હો… 
આયો ફાગણ આયો રે 

Ho.. Ho.. Ho.. Aayo  
Fagan Aayo Re  ( 2 )  
Ae To Sukh No Sandesho Layo  
Layo Re Layo Fagan Foramto Aayo   

 

Kesuda No Rang Kevo  
Jivan Bhar Na Jai Re  
Foram Fore Madh – Madh Aene  
Dashe Dishaye Layo Re  ( 2 )  
Oh… Oh… Oh… Oh…  
Ho… Ho… Oh… Oh…  
Tan Man Maru Sajan Zankhe  ( 2 )  
Ange Rang Layo Re…  
Ho.. Ho.. Ho.. Aayo Fagan Aayo Re   

 

Laj Sharam Ne Zete Muki  
Tandu Nache Chok Ma  
Rang Chadyo Chhe Mande Maru  
Sajan Muj Ne Rok Ma  ( 2 )  
Sod Vars Nu Joban Maru  ( 2 )  
Ange Rang Lagyo Re    

 

Ho.. Ho.. Ho.. Aayo Fagan Aayo Re  
Manda Kera Meet Aeva  
Pran Tana Pulkit Re  
Parmanu Ma Preet Layo  
Jobaniyada Geet Re  ( 2 )  
Ange – Ange Harakh Chhalkayo  ( 2 )  
Uar Ma Rang Layo Re  
Ho.. Ho.. Ho.. Ho.. 
Aayo Fagan Aayo Re

About the author

Great Gujju

Leave a Comment