aarti Gujarati Bhajan Thal

Mata Kavshalya Na Baad – Thaal

Shree Ram Bhajan, Prachi Gujrati Bhajan, Hemant Chauhan Bhajan, Gujrati Video
Written by Great Gujju
માતા કૌશલ્યા ના બાળ, પિતા દશરથ 
ના કુમાર કે રાણી સીતા ના ભરથાર,
જમવા પધારો મારે આંગણે, હો મારે આગને 
કરુણા સાગર દિન દયાલ આખી દુનિયા 
ના આધાર, સંતો ભક્તો ના રખેવાળ,
જમવા પધારો મારે આંગણે, હો મારે આગણે 
 
હો.. કેરી કેરા પાપેયા સાકાર શેરડી, 
ઓ.. લીલી દ્રાક્ષ નારંગી આલબેલડી  
દાડમ દાણા બેસુમાર, આલુ જાંબુ નો 
નહીં પાર, આપું અંજીર અપાર,
જમવા પધારો મારે આંગણે, હો મારે આંગણે 
 
હો.. શિરો પુરી જલેબી તળિયા ચુરમા 
ઓ.. ઢેબર ઘારી તળિયા છે ઘી ના પુર માં 
કોડે કીધો છે કંસાર, ભાત કેસરિયા 
ને દાળ, શાક તાજા મજેદાર
જમવા પધારો મારે આંગણે, હો મારે આંગણે 
 
હો.. દર્શન કરવા અધીરી મારી આંખડી, 
ઓ.. ઉજવળ હૈયે, જુવે છે તારી વાટડી 
ભોજન કીધા છે તૈયાર, રૂડો અજવાડલો 
થાળ, વહેતી ગંગાજી ની ધાર,
જમવા પધારો મારે આંગણે, હો મારે આંગણે 
 
હો.. તેડી લાવો સીતાજી ને સાથ માં 
ઓ.. જમ્યા પછી આરોગો બીડી પાનના 
અમૃત ઘર ના છે જુહાર, સંશય રાખો 
નહિ લગાર, આવો આવો મારે દ્વાર,
જમવા પધારો મારે આંગણે, હો મારે આંગણે 

 

jaishreeram, rambhajan, gujratibhajan, gujratibhajan, gujju

Mata Kovshlya Na Baad, Pita Dashrath Na 
Kumar Ke Rani Sita Na Bharthar  
Jamva Patharo Mare Aagne, Ho Mare Aagne  ( 2 )  
Karuna Sagar Din Dayal Aakhi Duniya Na Aadhar, 
Santo Bhakto Na Rakhvad, 
Jamva Padharo Mare Aagne, Ho Mare Aagne  

 

Ho… Keri Kera Papiya Sakar Sherdi, 
Oa… Lili Draksh Narangi Aalbeldi  
Dattham Dana Besumar, Aalu Jambu No Nahi Paar,
Aapu Angir Aapar 
Jamva Padharo Mare Aagne, Ho Mare Aagne  

 

Ho… Shiro Puri Jalebi Tadiya Churma  
Oa… Dhebar Ghari Tadiya Cche, Ghee Na Poor Ma  
Kode Kidha Cche Knsar, Bhat Kesriyo Ne Daad,
Shak Taja Majedar  
Jamva Padharo Mare Aagne, Ho Mare Aagne  

 

Ho… Darshan Karva Aadhiri Mari Aakhdi  
Oa… Ujvad Heiye, Juve Cche Tari Vatdi  
Bhojan Kidha Cche Taiyaar, Rudi Aajvadlo Thad,
Vaheti Ganaji Ni Dhar  
Jamva Padharo Mare Aagne Ho Mare Aagne  

 

Ho… Tedi Lavo Sitaji Ne Sath Ma 
Oa… Jamya Pacchi Aarogo Bidi Panda 
Aamrut Dhar Na Cche Juhar, Sanshay Rakho Nahi Lagar,
Aavo – Aavo Mare Dhwar  
Jamva Padharo Mare Aagne Ho Mare Aagne  

 

About the author

Great Gujju

Leave a Comment