Gujarati Bhajan Jalaram Bhajan Thal

Jamo Sitaram Tame Jamo Sitaram  

Jalaram Bhajan, Gujrati Bhajan, Gujrati Look Geet, Gujrati Sangeet, Dhun
Written by Great Gujju
જમો સીતારામ તમે જમો સીતારામ 
તમને જમાડે સંત જલારામ  (2) 
 
ભોજન જમાડે ભક્ત ભાવે ભગવાન ને  (2) 
અમૃત ગણે છે રામ તેના પકવાન ને  
આનંદે આરોગે સીતા ને રામ, 
તમને જમાડે સંત જલારામ 
 
શબરી ના બોર અને વિદુર ની ભાજી  (2) 
સુદામા ના તાંદુલ જમી થયા રાજી  
પુરણ કરો હરિ હૈયા ની હામ, 
તમને જમાડે સંત જલારામ 
 
કરમાં નો ખીચડો ખાધો છે ખંત થી  (2) 
ભક્તોને વ્હાલું નથી કોઈ ભગવંત થી  
રાજી થઇ રામ કરો ભક્તોના કામ,
તમને જમાડે સંત જલારામ 
 
જલની ભરી ઝારી ધાર્યો પાન ને સોપારી  (2) 
દીવડા પ્રગટાવીને આરતી ઉતારી 
હૈયે હરખાતા સંત અને રામ, 
તમને જમાડે સંત જલારામ 
 
પુરષોતમ પ્રેમ થી જાઉં બલિહારી  (2) 
ભક્તો ના ભાવ જોઈ જમે ઘનુષધારી 
સાચા સંતોના રહ્યા જગતમાં અમર નામ, 
તમને જમાડે સંત જલારામ  

Jamo Sitaram Tame Jamo Sitaram  
Tamne Jamade Sant Jalaram  ( 2 )  

 

Bhojan Jamade Bhakt 
Bhave Bhagvan Ne ( 2 ) 
Amrut Gane Chhe Ram 
Tena Pakvan Ne  ( 2 )
Aanande Aaroge Sita Ne Ram 
Tamne Jamade Sant Jalaram   

 

Shabri Na Boor Ane Vidur Ni Bhaji  ( 2 ) 
Sudama Na Tandul Jami Thaya Raji ( 2 ) 
Puran Kari Hari Haeya Ni Haam, 
Tamne Jamade Sant Jalaram   

 

Karma No Khichdo Khadho
Chhe Khant Thi  ( 2 ) 
Bhakto Ne Vhalu Nathi 
Koi Bhagavant Thi  ( 2 ) 
Raji Thi Ram Karo Bhakto Na Kaam 
Tamne Jamade Sant Jalaram  

 

Jal Ni Bhari Zari Dharyo 
Pan Ne Sopari  ( 2 ) 
Divda Pragtavi Ne Aarti Utari ( 2 ) 
Heaye Harkhata Sant Ane Ram 
Tamne Jamade Sant Jalaram  

 

Purshotam Prem Thi 
Jaau Balihari  ( 2 ) 
Bhakto Na Bhav Joi 
Jame Dhanush Dhari  ( 2 )  
Sacha Santo Rahya Jag 
Ma Aamar Naam  
Tamene Jamade Sant Jalaram  

About the author

Great Gujju

Leave a Comment