Gujarati Bhajan Prachin Gujrati Bhajan sant vani પ્રભાતિયા

Hari Hadve – Hadve Hankare 

Krishna Bhajan, Ram Bhajan, Gujrati Bhajan, Gujrati Prabhatiya, Guru Vani
Written by Great Gujju
હરિ હળવે – હળવે હંકારે,
મારું ગાડું ભરેલ ભારી 
મેં તો લગામ લીધી હાથ હરિને,
હરિ ચાહે તો પાર ઉતારે  / (2)
 
કાયા કોઠીમાં કુડા કરકટ ખાખ ભરેલા છે 
કોઈની આંતરડી બાળે એવા અવગુણ ઉર ભરેલા છે 
કંઈક કંકર કુસુમ કાંટો ને, કોઈનું પાપ પુકારે 
હરિ હળવે – હળવે હંકારે……… 
 
દેવની ડેલી દૂર નથી કંઈક કરની કરેલ કહી દે છે 
વધ્યું ઘટ્યું કઈ હોય તો પીડ ને કાજે દઈ દેજે 
સતના જેવી મુડી નથી કંઈ આવી તારી સાથે 
હરિ હળવે – હળવે હંકારે…………. 

 

Hari Hadve – Hadve Hankare 
Maru Gandu Bharel Bhari 
Me To Lagam Lidhi Hathe Hari Ne 
Hari Chahe To Paar Utare  ( 2 )  

 

Kaya Kotthi Ma Kunda 
Kar Kat Khakh Bharel Chhe 
Koi Ni Aatardi Bade Eva 
Avagun Uar Bharel Chhe  
Koik Ni Kankar Kusum Kanta Ne  
Koi Nu Pap Pukare  
Hari Hadve – Hadve Hankare…..  

 

Dev Ni Deli Door Nathi Kaink  
Kar Ni Karel Kahi Chhe  
Vdhyu – Ghtyu Kai Hoy To  
Pida Ne Kaje Dai Deje  
Sat Na Jevi Mundi Nathi 
Kani Aavi Tari Sathe  
Hari Hadve – Hadve Hankare….. 

 

About the author

Great Gujju

Leave a Comment