Gujarati Bhajan Shree Krishna Bhajan Shree Nathji Bhajan

DARSHAN DYO MAA SHRI YAMUNAAJI 

Shreenathji Bhajan, Krishna Bhajan, Gujrati Bhajan, Gujrati Movie, Gujrati Song
Written by Great Gujju
દર્શન ધો માં શ્રીયમુનાજી,
હું તો બીજા કશાથી નથી રાજી  (2) 
 
પાન કરાવો અમૃત જળના, 
જળ હટાવો માયાબળ ના  (2)
રટણ કરાવો શ્રીરાધા વરના 
દર્શન ધો માં…..
 
ચરણ પડ્યો છું દુખડા કાપો,
વાંક નિવારી સુખડાં આપો (2) 
યુગલ સ્વરૂપ મારા હૃદયે સ્થાપો 
દર્શન ધો માં…..   
 
અહર્નિશ સેવા માં દિન ગાળું, 
કૃષ્ણ કૃપાળુ વિનતા પામું  (2) 
અવિચલ પદ માં હું પાયે લાગુ 
દર્શન ધો માં…..   
 
માયાજાળ કાઢો શ્રીમહારાણી, 
માજી લીલામાં લ્યો તાણી  (2) 
દેવી જીવો પર કરુણા જાણી 
દર્શન ધો માં…..  
 
છોડાવી ધો વિષયા સંકિત, 
માનસી સેવા માં અભિવ્યક્તિ  (2) 
શ્યામચરણ માં લ્યો મયુર ભક્તિ 
દર્શન ધો માં…..   
 
દુર્ગુણ મારા કાઢી નાખો, 
વાંક અમારો હોય તો સાખો  (2) 
વ્રજ વાંસ કરું વેકુંઠ આપો 
દર્શન ધો માં…..  

 

DARSHAN DYO MAA SHRI YAMUNAAJI  
HU TO BIJAA KASHA THI NATHI RAAJI  

 

PAAN KARAAVO AMRIT JALNAA 
JOR HATHAVO MAYA BAD NA  
RATANN KARAAVO SHRI RADHAVARNAA 
DARSHAN DYO MAA…..  

 

CHARAN PADYO CHU DUKHADAA KAAPO 
VAAK NIVARI SUKHADAA AAPO.  
YUGAL SWAROOP MAARA HRIDAY MAA STHAAPO 
DARSHAN DYO MAA…..    

 

AHARNISH SEVAMAA DIN GAALU, 
KRISHNA KRIPALU DINATA MANGU,  
AVICHAL PAD MAANGU PAAYE, LAAGU 
DARSHAN DYO MAA…..  

 

MAYAJAL TADO SHRI MAHARANI 
MAAJI LILAMA LO TANNI  
DAIVI JIV UPAR KARUNA JANNI
DARSHAN DYO MAA…..  

 

CHHODAAVI DYO VISHAYA SHAKIT 
MANSI SEVAMA ANURKINT  
SHYAM CHARANMA DYO MA DRADH BHAKTI 
DARSHAN DYO MAA….. 

 

DURGUN MARA KADHI NAKHO 
VAANK AMARO HOY TO SAKHO,  
VRAJ VAAS KARU EM MUKH BHAKHO
DARSHAN DYO MAA…..  

About the author

Great Gujju

Leave a Comment