Gujarati Bhajan Prachin Gujrati Bhajan Shree Krishna Bhajan swaminarayan bhajan

ઓધાજી અમને શ્યામ વિના સુખ નાવે રે  

Krishna Bhajan, Krishna Garba, Krishna Look Geet, Karsan Sagathiya
Written by Great Gujju
ઓધાજી અમને શ્યામ વિના સુખ નાવે રે   (2) 
 
સગાં ન દીઠા સોહાયે, મંદિરીયુ ખાવાને ભાયે 
ભોજનિયું  તે નવ  ભાવે રે…… ઓધાજી અમને 
 
રજનીમાં નીંદ ત્યાગી, લગની એ સાથ લાગી 
કા’ન ન સંદેશો કા’વે રે…….. ઓધાજી અમને 
 
દીવાની   થઈ   ને   ડોલું, બપેયા  ની   પેરે  બોલું 
મોહ  ની  લગાડી  માવે  રે……. ઓધાજી  અમને 
 
મુકતાનંદ  માવ  પાસે,  અમને  કોઈ  રાખે  પાસે 
કા’ન ને કોઈ  તેડી લાવે  રે……  ઓધાજી  અમને   

 

 

About the author

Great Gujju

Leave a Comment