Gujarati Bhajan Shree Krishna Bhajan પ્રભાતિયા

He Odhaji Mara Vhalane Vadhine 

Krishna Bhajan, Gujrati Prabhatiya, Dhoon, Kirtan. Aarti
Written by Great Gujju
હે ઓધાજી મારા વ્હાલાને
વઢીને કે’જો જી, હે મનાવી લેજો રે 
હે ઓધાજી મારા વ્હાલાને 
વઢીને કે’જો જી, માને તો મનાવી લેજો જી 
 
મથુરા ના રાજા થ્યા છો, 
ગોવાળો ને ભૂલી ગ્યા છો (2)
માનીતી ના મ્હોંલે રહ્યા છો, 
હે.. ઓધાજી મારા વ્હાલા ને વઢીને કે’જો  જી  
માને તો મનાવી લે’જો જી, 
મારા વ્હાલા ને વઢી ને કે’જો જી 
 
એકવાર ગોકુળ આવો 
માતાજી ને મોઢે થાએ  (2) 
ગાયો ને હમ્ભારી જાએ રે, 
હે.. ઓધાજી મારા વ્હાલા ને વઢી ને કે’જો જી 
 માને તો મનાવી લે’જો જી, 
મારા વ્હાલા ને વઢી ને કે’જો જી 
 
કુબ્જા રંગે કાળી, 
કાળા તમે વનમાળી  (2) 
આવી જોડી ક્યાંક ના ભાળી રે, 
હે.. ઓધાજી મારા વ્હાલા ને વઢીને કે’જો જી 
માને તો મનાવી લે’જો જી, 
મારા વ્હાલા ને વઢી ને કે’જો જી 
 
વ્હાલા ની મરજી માં રહેશું, 
જે કહેશે તે લાવી દેશું  (2) 
કુબજા ને પટરાણી કેશુ રે, 
હે.. ઓધાજી મારા વ્હાલા ને વઢીને કે’જો જી 
માને તો મનાવી લે’જો જી, 
મારા વ્હાલા ને વઢી ને કે’જો જી 
 
તમે છો ભક્તો ના તારણ, 
એવી અમને હૈયા ધારણ  (2) 
હે ગુણ ગાય ભગો ચારણ, 
હે.. ઓધાજી મારા વ્હાલા ને વઢીને કે’જો જી 
માને તો મનાવી લે’જો જી, 
મારા વ્હાલા ને વઢીને કે’જો જી 

 

He Odhaji Mara Vhalane Vadhine 
Kejo Ji He Manavi Lejo Re 
He Odhaji Mara Vhalane Vadhine 
Kejo Jo Ji Mane To Manavi Le Jo Ji  

 

Mathura Na Raja Thaya Cho 
Govado Ne Bhuli Gaya Cho / ( 2 ) 
Maniti Na Mahole Rihya Cho 
He Odhaji Mara Vhalane Vaḍhine Kejo Ji 
Mane To Manavi Lejo Ji 
Mara Vahlane Vadhine Kejo Ji  

 

Eka Vara Gokuḷa Avo 
Mataji Ne Modhe Thavo 
Gayo Ne Hambhari Ja O Re 
He Odhaji E Mara Vhalane Vadhine Kejo Ji 
Mane To Manavi Lejo Ji 
Mara Vahlane Vadhine Kejo Ji  

 

Kubja Range Kadi
Kada Tame Vanmadi  
Aavi Jodi Kiyay Na Bhadi  Re
He Odhaji Mara Vhalane Vadhine Kejo Ji 
Mane To Manavi Lejo Ji  
Mara Vahlane Vadhine Kejo Ji 

 

Vhalani Marajima Rahesu 
Je Kahese Te Lavi Desu 
Kubaja Ne Patarani Kesu Re 
He Odhaji Mara Vhalane Vadhine Kejo Ji 
Mane To Manavi Lejo Ji 
Mara Vahlane Vadhine Kejo Ji  

 

Tame Cho Bhakto Na Taran 
Evi Amane Haiyya Dharan 
He Gun Gaya Bhago Charan Re 
He Odhaji  Mara Vhalane 
Vadhine Kejo Ji 
Mane To Manavi Lejo Re 
Mara Vhalane Vadhine Kejo Ji

About the author

Great Gujju

Leave a Comment