Ek Tali Garba Gujarati Bhajan Gujrati Garba Shree Krishna Bhajan shree krishna garba

Zulan Morli Vagi Re Raja Na Kuvar 

Krishna Bhajan, Krishna Garba, Krishna Look Geet, Karsan Sagathiya
Written by Great Gujju
 
 ઝૂલણ મોરલી વાગી રે 
રાજા ના કુંવર   (2) 
હાલો ને જોવા જઇયે, 
મોરલી વાગી રે, રાજા ના કુંવર 
 
ચડવા તે ઘોડો હંસલો રે, 
રાજા ના કુંવર   (2)
પીતળિયા પલાણ રે, 
મોરલી વાગી રે, રાજા ના કુંવર 
 
બાયે બાજુબંધ બેરખા રે, 
રાજા ના કુંવર   (2)
દસેય આગળીયે વેઢ રે, 
મોરલી વાગી રે, રાજા ના કુંવર 
 
માથે મેવાડી પાઘડી રે, 
રાજા ના કુંવર   (2) 
કિનખાબી સુરવાળ રે, 
મોરલી વાગી રે, રાજા ના કુંવર  
 
પગે રાઠોડી મોજડી રે, 
રાજા ના કુંવર   (2) 
ચાલે ચટકંતી ચાલ રે, 
મોરલી વાગી રે, રાજા ના કુંવર  

 

ઝૂલણ મોરલી વાગી રે 
રાજા ના કુંવર…….

 

Zulan Morli Vagi Re  
Raja Na Kuvar  ( 2 )  
Halo Ne Jova Jaiye  
Morli Vagi Re, Raja Na Kuvar  

 

Chadva Te Ghodo Hanslo Re  
Raja Na Kuvar  ( 2 )  
Pitadiya Palad Re  
Morli Vagi Re, Raja Kuvar  

 

Baye Baju Bandh Berkh Re  
Raja Na Kuvar  ( 2 )  
Dasei Aaganiye Veth Re  
Morli Vagi Re, Raja Na Kuvar  

 

Mathe Mevadi Paghdi Re 
Raja Na Kuvar  ( 2 )  
kinkhabi Survad Re  
Morli Vagi Re, Raja Na Kuvar   

 

Page Rathodi Mojdi Re 
Raja Na Kuvar  ( 2 )  
Chale Chatakti Chal Re  
Morli Vagi Re, Raja Na Kuvar  

 

Zulan Morli Vagi Re  
Raja Na Kuvar…….  

About the author

Great Gujju

Leave a Comment