Ek Tali Garba Gujarati Bhajan Gujrati Garba Shree Krishna Bhajan shree krishna garba

Kanji Tari Maa Keheshe Pan…

Krishna Bhajan, Krishna Ras, Krishna Garba, Gujrati Bhajan, Gujrati Bhajan
Written by Great Gujju

કાનજી તારી માં કહેશે પણ 
અમે કાનુડો કહેશું રે 
એટલું કહેતા નહિ માને તો 
ગોકુળ મેલી દેશું રે  / (2) 
 
માખણ ખાતા નહોતું આવડતું 
મુખ હતું તારું આઠું રે  (2)
ગોપીઓએ તારું ઘર કેરાણુ 
જઈ ખૂણામાં પેઠું રે 
કાનજી તારી માં………. 
 
ઝૂલણ પહેરતા નહોતું આવડતું 
અમે તે’દી પહેરાવતા રે 
ભરવાડો ની ગાળ્યું ખાતા 
એમ તે દી છોડાવતાં રે 
કાનજી તારી માં……  
 
કાલા ધેલા તારા માતા – પિતા નો 
અમને શેના કોડ રે 
કરમ સંજોગે આવી ભરાણા 
આંગણા જોડાજોડ રે  
કાનજી તારી માં…….  
 
ઘુંટણિયાં ભેર હાલતો ચાલતો 
બોલતો કાલુ ધેલું રે 
ભલે મલ્યા મહેતા નરસિંહ ના 
સ્વામી પ્રેમ ભક્તિ માં રેલું રે 
કાનજી તારી માં…….   

 

Kanji Tari Maa Keheshe Pan  
Ame Kanudo Kesu Re  
Adlu Kaheta Nahi Mano To  
Gokul Meli Deshu Re  /  ( 2 )   

 

Makhan Khata Nahotu Aavdtu  
Mukh Hatu Taru Aetthu Re  ( 2 ) 
Gopioye Taru Ghar Keranu  
Jai Khuna Ma Petthu Re  
Kanji Tari Maa…….   

 

Zulan Paherta Nahotu Aavdtu  
Ame Tedi Paheravta Re  
Bharvado Ni Gadyu Khata  
Ame Te Di Chhodavta Re  
Kanji Tari Maa…….   

 

Kala Ghela Tara Mata – Pita  
No Amne Shena Kod Re  
Karam Sanjoge Aavi Bharana  
Aagna Joda – Jod Re  
Kanji Tari Maa…….   

 

Ghutaniya Bher Halta Chalta  
Bolto Kalu Ghelu Re  
Bhale Malya Maheta Nasih Na 
Swami Prem Bhakti Ma Relu Re  
Kanji Tari Maa…….  

About the author

Great Gujju

Leave a Comment